“સમજ” અને “જાહેર સૂચના” 1. OJAS માં ONE TIME REGISTRATION માત્ર ઉમેદવારોની વધારાની સગવડ માટે છે. OTR નો હેતું ઉમેદવારોને Commission/Department/Board ની Online આવતી જાહેરાતમાં પોતાની વિગતો વારંવાર ભરવી ન પડે તે માટે છે. આનો અર્થ એ નથી કે ONE TIME REGISTRATION કરવાથી જાહેરાત માટે (જે તે જાહેરાત/કોઈપણ જાહેરાત માટે) અરજી માન્ય ગણાશે. આ ફક્ત Commission/Department/Board દ્વારા જ પ્રસિધ્ધ થયેલ ઓનલાઈન જાહેરાતો માટે છે. The OTR facilitates the candidates to fill online forms for all the advertisements of Commission/Department/Board. The objective of OTR is to reduce the redundant task for the candidates while filling detail in online application. The OTR Registration number is added facility available to the candidate for applying online for all advertisements of GPSC. Getting OTR- ONE TIME REGISTRATION is only a facility and not consider/determine the eligibility of candidature. 2. ઉમે...
Menyediakan Software Resmi dan Trik Trik Menarik