Skip to main content

Posts

Showing posts from May, 2019

|| લોકરક્ષક કેડર ની દસ્તાવેજ ચકાસણી || ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને કટ ઓફ મેરીટ ||

 || પોલિસ ભરતી ન્યૂઝ || || લોકરક્ષક કેડર  ની દસ્તાવેજ ચકાસણી ||  ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને કટ ઓફ મેરીટ                   Result OF Police Bharti Exam  તારીખ.૨૬/૦૨/૨૦૧૯ થી તારીખ.૦૮/૦૩/૨૦૧૯ દરમ્યાન શારીરીક કસોટી યોજવામાં આવેલ અને તેનું પરીણામ તારીખ.૧૯/૦૩/૨૦૧૯ નારોજ જાહેર કરવામાં આવેલ. (ર) દસ્તાવેજ ચકાસણીની યાદી માટે શારીરીક કસોટીમાં પાસ (કવોલીફાઇડ) થયેલ ઉમેદવારોમાંથી (૧) લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણ (૨) વધારાના ગુણ (રમતગમત, NCC “C” સર્ટી., રક્ષા શકિત યુનિવસિર્ટી અને વિધવા) અને (૩) શારીરીક કસોટીના મળેલ ગુણનો સરવાળો કરી કુલ ગુણના મેરીટ આધારે કેટેગીરી વાઇઝ ખાલી જગ્યાના આશરે ૧.૫ (દોઢ) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાનું નકકી કરવામાં આવેલ છે. કેટેગીરી પ્રમાણે કુલ ગુણના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે. (કટ ઓફ માર્કસ એટલે જે-તે કેટેગીરીમાં કુલ ગુણમાં છેલ્‍લા ઉમેદવારના માર્કસ)               Result OF Police Bharti Exam કેટેગીરી પુરૂષ ઉમેદવાર મહિલા ઉમેદવાર માજી સૈનિક ઉમેદવાર કટ ઓફ માર્કસ ઉમેદવારની સંખ્‍યા કટ ઓફ માર્કસ ઉમેદવારની સંખ્‍યા કટ ઓફ માર્કસ ઉમેદવારની સંખ્‍યા GENERAL ૮૮.૨૫ ૫૪૨૭ ૭૦