Skip to main content

Understanding Registration On Ojas

  • 1. OJAS માં ONE TIME REGISTRATION માત્ર ઉમેદવારોની વધારાની સગવડ માટે છે. OTR નો હેતું ઉમેદવારોને Commission/Department/Board ની Online આવતી જાહેરાતમાં પોતાની વિગતો વારંવાર ભરવી ન પડે તે માટે છે. આનો અર્થ એ નથી કે ONE TIME REGISTRATION કરવાથી જાહેરાત માટે (જે તે જાહેરાત/કોઈપણ જાહેરાત માટે) અરજી માન્ય ગણાશે. આ ફક્ત Commission/Department/Board દ્વારા જ પ્રસિધ્ધ થયેલ ઓનલાઈન જાહેરાતો માટે છે.
    The OTR facilitates the candidates to fill online forms for all the advertisements of Commission/Department/Board. The objective of OTR is to reduce the redundant task for the candidates while filling detail in online application. The OTR Registration number is added facility available to the candidate for applying online for all advertisements of GPSC. Getting OTR- ONE TIME REGISTRATION is only a facility and not consider/determine the eligibility of candidature.

  • 2. ઉમેદવારે Commission/Department/Board દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરાત માટે OTR અથવા OTR વગર પોતાની અરજી જે તે જાહેરાત માટે કરવાની રહે છે અને અરજી કર્યા પછી અરજી કન્ફર્મેશન કરવાની રહે છે. તે પછી જ અરજી જે તે જાહેરાત માટે માન્ય ગણાશે.
    The Candidate can apply for online advertisement of Commission/Department/Board directly or with the help of OTR. The candidate has to apply online for all the current/upcoming advertisements and get a valid Application number and Confirmation number for the respective advertisement. And then only the application will be considered valid.

  • 3. OTR- એટલે ઉમેદવારોની સગવડ માટે છે તેનો અર્થ એવું નથી કે Commission/Department/Board ની ઓનલાઈન જહેરાત માટે અરજી થયેલ છે.
    OTR-is to facilitate the candidate for applying for online advertisements of the Commission/Department/Board that does not mean that it is a valid application for the respective or any of the online advertisement of the Commission/Department/Board.

  • 4. OTR દરમિયાન ઉમેદવારે પોતાની સંપૂર્ણ વિગતો (ફોટોગ્રાફ સહીના નમૂના સહી) Online Upload કરવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયેથી ઉમેદવારને એક કાયમી રજીસ્ટેશન નંબર કોમ્પ્યુટર સ્ક્રીન પર તથા તેઓએ નોંધાવેલ મોબાઈલ નંબર પર આવશે. આ વિગતો ઉમેદવાર ઈચ્છે તો પાછળથી સુધારી શકશે. અરજી કરતી વખતે OTR ની જે વિગતો છેલ્લી ભરેલ હશે તેજ ઓનલાઈન અરજી કરતી વખતે દેખાશે. અરજી કર્યા બાદ, કન્ફર્મેશન નંબર મેળવ્યા બાદ જો કોઈ સુધારા OTR માં કરવામાં આવશે તે કન્ફર્મ થયેલ કે ફકત અરજી નંબર મેળવેલ અરજીઓમાં તે દેખાશે કે સુધરશે નહીં.
    During the OTR process the Candidate has to fill all his/her personal details etc., and upload photograph and signature Online. After completion and submission of the same the candidate will get the One Time Registration number on the screen and on his/her registered mobile number. All the details submitted in the OTR can be edited. But during mentioning the OTR number while applying online application whatever details last saved while applying will be taken in the online form filling. If a candidate changes/modifies any data in OTR after applying for the online admission and getting confirmation number the same will not be taken into account of your valid application for the respective advertisement.

  • 5. જો કોઈ ઉમેદવારે OTR કરાવેલ ના હોય તો પણ તે Commission/Department/Board ની ઓનલાઈન જાહેરાતો માટે અરજી કરી શકેશે.
    The candidate can apply for online advertisements of the Commission/Department/Board with or without OTR. 
  •  
  •  
  •  
  • https://ojas.gujarat.gov.in/Registration.aspx

Popular posts from this blog

લોકરક્ષક કેડર ની લેખિત પરીક્ષા અને શારીરીક કસોટી

લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા (૧) તા.૦૫/૦૨/૨૦૧૯ નારોજ લેખિત પરીક્ષાની આખરી જવાબ વહી (Final Answer Key) અને ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવેલ. (ર) લોકરક્ષક કેડરની શારીરીક કસોટી તા.૨૬/૦૨/૨૦૧૯ થી તા.૦૯/૦૩/૨૦૧૯ દરમ્યાન રાજયના ૬ (છ) પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. (૩) હાજર ઉમેદવારોના (૧) લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણ (૨) વધારાના ગુણ માટે માન્‍ય પ્રમાણપત્ર (રમતગમત, NCC “C”, રક્ષા શકિત યુનિવસિર્ટી અને વિધવા) ના નિયામોનુસાર મળવાપાત્ર ગુણનો સરવાળો કરી કુલ ગુણના મેરીટ આધારે કેટેગીરી વાઇઝ ખાલી જગ્‍યાના ૮ (આઠ) ગણા ઉમેદવારોને શારીરીક કસોટી માટે યાદી બહાર પાડવામાં આવે છે. કેટેગીરી પ્રમાણે કુલ ગુણના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે. (કટ ઓફ માર્કસ એટલે જે-તે કેટેગીરીમાં કુલ ગુણમાં છેલ્‍લા ઉમેદવારના માર્કસ) (૪) જે ઉમેદવારોના વધારાના ગુણ રમત-ગમત, NCC “C”, રક્ષા શકિત યુનિવસિર્ટી, અને વિધવાના પ્રમાણપત્રોના ગુણ ઉમેરવામાં આવેલ છે તે જાહેરાત સમયે ઓનલાઇન અરજી કરતી વખતે ભરવામાં આવેલ માહિતી આધારે ઉમેરવામાં આવેલ છે. જેથી ઉમેદવારોની દસ્‍તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેરવામાં આવેલ ગુણ રદ થશે અને

Gujarat St Bus GSRTC Conductor Selection List & Waiting List Year 2019

જીએસઆરટીસી ની પરીક્ષા  આપેલ મિત્રો મટે સારા સમાચાર                         Gujarat State Road Transport Corporation Gujarat St Bus GSRTC Conductor Selection List & Waiting List Year 2019 The Gujarat State Road Transport Corporation (GSRTC) has Announcement Conductor Selection List & Waiting List Of Year 2019  Click to download pdf file :- Click Here

( Gujarat Gaun Seva Pasandgi Mandal ) - Supervisor Instructor Vacancy In GSSSB Recruitment -2019

Supervisor Instructor Vacancy In GSSSB Recruitment 2019Year GSSSB  Gujarat Gaun Seva Pasandgi Mandal  has published a Advertisement for Supervisor Instructor Posts 2019Year Other Post details like age limit, educational qualification, selection process, application fee and how to apply Online are given below. GSSSB POST  Advt. No. :- 167 To 180 /2018-19 GSSSB  Posts Name :-  Supervisor Instructor GSSSB Supervisor Instructor Total Vacancy :- 2367 Posts GSSSB Educational Qualification For This Job :- See In Official Notification. GSSSB Age Limit : Between 18 to 33 years. GSSSB Application Fee :- Candidates belongs to general category have to pay of Rs. 100/- + Rs. 112/- (Postal Charges) through challan at computer based post office.  GSSSB Selection Process :- Candidates will be selected based on competitive written exam & computer proficiency test Exam. How To Apply Online :- Interested Candidates may application Apply Online Through official Website www.ojas.gujarat.gov.in Imp