Skip to main content

|| લોકરક્ષક કેડર ની દસ્તાવેજ ચકાસણી || ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને કટ ઓફ મેરીટ ||

 || પોલિસ ભરતી ન્યૂઝ ||

|| લોકરક્ષક કેડર  ની દસ્તાવેજ ચકાસણી || 


ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને કટ ઓફ મેરીટ


                  Result OF Police Bharti Exam


 તારીખ.૨૬/૦૨/૨૦૧૯ થી તારીખ.૦૮/૦૩/૨૦૧૯ દરમ્યાન શારીરીક કસોટી યોજવામાં આવેલ અને તેનું પરીણામ તારીખ.૧૯/૦૩/૨૦૧૯ નારોજ જાહેર કરવામાં આવેલ.
(ર) દસ્તાવેજ ચકાસણીની યાદી માટે શારીરીક કસોટીમાં પાસ (કવોલીફાઇડ) થયેલ ઉમેદવારોમાંથી (૧) લેખિત પરીક્ષામાં મેળવેલ કુલ ગુણ (૨) વધારાના ગુણ (રમતગમત, NCC “C” સર્ટી., રક્ષા શકિત યુનિવસિર્ટી અને વિધવા) અને (૩) શારીરીક કસોટીના મળેલ ગુણનો સરવાળો કરી કુલ ગુણના મેરીટ આધારે કેટેગીરી વાઇઝ ખાલી જગ્યાના આશરે ૧.૫ (દોઢ) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાનું નકકી કરવામાં આવેલ છે. કેટેગીરી પ્રમાણે કુલ ગુણના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે. (કટ ઓફ માર્કસ એટલે જે-તે કેટેગીરીમાં કુલ ગુણમાં છેલ્‍લા ઉમેદવારના માર્કસ)
              Result OF Police Bharti Exam

કેટેગીરી
પુરૂષ ઉમેદવાર
મહિલા ઉમેદવાર
માજી સૈનિક ઉમેદવાર
કટ ઓફ માર્કસ
ઉમેદવારની સંખ્‍યા
કટ ઓફ માર્કસ
ઉમેદવારની સંખ્‍યા
કટ ઓફ માર્કસ
ઉમેદવારની સંખ્‍યા
GENERAL
૮૮.૨૫
૫૪૨૭
૭૦.૫૦
૨૩૮૧
૭૦.૬૦
૧૬
SC
૮૧.૭૫
૬૪૬
૬૨.૭૫
૩૩૨
૬૫.૪૦
ST
૭૧.૦૦
૧૫૦૨
૫૯.૫૦
૬૯૬
૫૬.૮૦
SEBC
૮૪.૫૦
૨૬૨૫
૬૪.૫૦
૧૨૪૬
૬૭.૬૦
૧૪
કુલઃ
-
૧૦૨૦૦
-
૪૬૫૫
-
૩૬

ઉપરોક જણાવેલ  કોષ્ટક મુજબ કટ ઓફ મુજબ શારીરીક કસોટીની યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની યાદી જોવા માટે. ઉપરોકત કટ ઓફ મુજબ સમાવેશ થયેલ ઉમેદવારોની જ યાદી મૂકવામાં આવેલ છે

PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે ની લીક પર ક્લીક કરો. 

ઉમેદવારો ના દસ્તાવેજ ચકાસણી તા.૧૨/૦૫/૨૦૧૯ પછી કોઇપણ તારીખથી ચાલુ થાય છે જેની વિગતો તેમજ પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. તે વિગતવાર માહિતી આગળ LRB ની વેબસાઈટ પર અને આપણી વેબસાઈટ પર પણ જોઇ શકશે.

LRB ની ઓફીસિયલ વેબસાઈટ જોવા માટે 

Popular posts from this blog

RRB Group D Result: How To Check RRB Chandigarh, Bangalore, Patna, Mumbai, Ahmedabad Results

RRB NTPC notification 2019 : The Indian Railways will be releasing the official notification for 1.3 lakh vacancies soon on the Employment News. When asked about an unofficial  RRB NTPC notification  being circulated in social media, an official from the Railway Recruitment Board told NDTV that the Board has not released such a notification either to the press or to the public. The  RRB NTPC notification  in question has detailed information about a 1.3 lakh recruitment by Indian Railways with important dates, vacancies, reservation and eligibility criteria. Read:  RRB Group D Result: How To Check RRB Chandigarh, Bangalore, Patna, Mumbai, Ahmedabad Results "The alleged notification is not released by the Board. We have plans to release one indicative notice soon on the Employment News to be released on February 23," the official told NDTV. The first phase of fresh recruitment of 1,31,328 posts shall be initiated in the month of February-March, 2019, it had said then. Currentl

The Indian Navy Recruitment For Executive,Technical,Officers And Sailors Posts 2019Year

The Indian Navy Recruitment 2019Year for Executive,Technical,Officers,Sailors Posts 102 Vacancies Available [ Last Date: 1/2/2019 ]  The Indian Navy Recruitment 2019Year Notifications Is Permanent Commission (PC) Officers In Executive (GS) Branch And Short Service Commission (SSC) Officers In Executive And Technical Branch, Sailors For Direct Entry Petty Officer, Senior Secondary Recruit (SSR) & Matric Recruit (MR) through Sports Quota Entry. The Detailed Eligibility And Application Process Are Given. Indian Navy Recruitment 2019Year Details :- List of current vacancies in Join Indian Navy: Job Role No. of Posts Job Vacancy SSC Officers 102 Indian Navy Officers Sailors – Indian Navy Sailors Join Indian Navy Recruitment for Officers: Job Role PC/SSC Officers Qualification B.E/B.Tech Total Vacancies 102 Experience Freshers Salary Rs.56,100-1,10,700/- Job Location Across India Application Start Date 12 January 2019 Last Date 1 February 2019 Join Indian Navy Recruitment: Detailed E

Download The Gujarat Rozgaar Samachar Last Date Update 07-02-2019Year

Gujarat Rojgar Samachar  Download At Gujaratinformation.net ROJGAR SAMACHAR website named www.gujaratinformation.net publishes rojgar samachar of gujarat state every week. Many job enthusiast people download it on Wednesday every week. We all knows that India is a populated country, and it is becoming a headache for people to secure a job. Jobs and especially Government jobs are not easy to get it. Students have to prepare themselves ahead of time so that they can crack the examinations. In this state, they would need something that would let them know about the available jobs near them. This motivates them to get themselves more prepared and also to fill the forms at the desirable time.  Gujarat Rojgar Samachar  is doing the very thing for the youths of their state as they know the importance of looking for a jb. E-PAPER We Published Daily Gujarat All Competitive Exam, UPSC,SSC,IBPS,Banks and any other exams..Daily GK Updates Latest News Updates about the National, International and M